જાણો તમારા શેહરના મેયર , ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
28 May 2026
જાણો તમારા શેહરના મેયર , ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
અમદાવાદ : મેયર : હિતેશ બારોટ ડેપ્યુટી મેયર: અંજુબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન : કમલેશ પટેલ
વડોદરા : મેયર : ગીતાબેન મકવાણા ડેપ્યુટી મેયર : આદિત્ય પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન : વર્ષાબહેન વ્યાસ
સુરત : મેયર : માયાબેન માવાણી ડેપ્યુટી મેયર: સુધાકર ચૌધરી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: રાજન પટેલ
રાજકોટ : મેયર : ર્ડો નેહલ શુકલા ડેપ્યુટી મેયર: દક્ષા વસાણી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન : પરેશ પીપળીયા
ભાવનગર : મેયર : ઉષાબેન તલરેજા ડેપ્યુટી મેયર: અશોક બારૈયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન : કિશન મેહતા
આણંદ-કરમસદ : મેયર : દીપિકા પટેલ ડેપ્યુટી મેયર: કમલેશ ડાભી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: મયુર સુથાર
સુરેન્દ્રનગર : મેયર : રાકેશભાઈ રાઠોડ ડેપ્યુટી મેયર: સ્મિતાબહેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન : નીખિલભાઈ ચાંપાનેરી
વાપી : મેયર : દક્ષાબેન પટેલ ડેપ્યુટી મેયર: મિતેશ દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન : સતીશ પટેલ
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
આ પણ વાંચો :
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
