મુખ્ય સમાચારભારતરમત ગમત

IPL 2026 : KKR Vs RR કોલકાતાની પહેલી જીત

વરુણની જાદુઈ બોલિંગ – ટોપ ઓર્ડર ધ્વસ્ત!

Kolkata 19 April, 2026: કોલકાતા ખાતે રમાયેલી રોમાંચકઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2026  મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Rider KKR એ આખરે સીઝનની પહેલી જીત મેળવી, રાજસ્થાન રોયલ્સ ( Rajasthan Royals RR ) ને 4 વિકેટથી હરાવી. સતત હાર બાદ આ જીત ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ.

વરુણ-નારાયણની સ્પિન જોડીનો કહેર
રાજસ્થાન રોયલ્સ ( Rajasthan Royals RR ) ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી અને શરૂઆતમાં યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) અને વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi) એ 81 રનની મજબૂત ભાગીદારી બનાવી. પરંતુ મેચનું રૂખ ત્યારે બદલાયું જ્યારે વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) અને સુનીલ નારાયણ (Sunil Narine)બોલિંગમાં આવ્યા. વરુણએ 4 ઓવરમાં 14 રન આપી 3 વિકેટ લીધી જયારે નારાયણ: 2 વિકેટ વિકેટ લીધી. આ સ્પિન જોડીએ રાજસ્થાનને 155/9 સુધી સીમિત રાખી દીધું.

વરુણનો ઐતિહાસિક કારનામો
આ મેચ દરમિયાન વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) એ T20 ક્રિકેટમાં 200 વિકેટ પૂર્ણ કરી. સૌથી ઝડપી ભારતીય સ્પિનરોમાં નંબર 2 અને કુલ ભારતીય બોલરોમાં ટોચના ખેલાડીઓમાં સ્થાન પામ્યું.

કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Rider KKR)ની ખરાબ શરૂઆત, પછી રિંકુનો ધમાકો
155 રનનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Rider KKR) ની શરૂઆત ખરાબ રહી. અજિંક્ય રહાણે (Ajinkya Rahane) અને ટિમ સેફર્ટ (Tim Seifert) શૂન્ય પર આઉટ ટીમ 70/5 પર સંઘર્ષ કરી રહી હતી, ત્યારે મેદાનમાં આવ્યા રિંકુ સિંહ (Rinku Singh). રિંકુએ શાનદાર અણનમ 53 રન બનાવીને મેચ પોતાના હાથમાં લીધી. તેને અનુકુલ રોય (Anukul Roy)સાથે 76 રનની જીતાડતી ભાગીદારી કરી.

મેચનો ટર્નિંગ પોઈન્ટ
* 11મા ઓવરમાં રિંકુ સિંહ (Rinku Singh)નો કેચ છૂટી જવો છેલ્લાં 5 ઓવરમાં 59 રનની જરૂર . રિંકુ સિંહ (Rinku Singh) – અનુકુલ રોય (Anukul Roy) જોડીએ મેચને જીતમાં ફેરવી નાખી

જાણવા જેવું
* કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Rider KKR) ની સીઝનની પહેલી જીત થઇ
* વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) : 3/14 ની શાનદાર બોલીગ
* રિંકુ સિંહ (Rinku Singh): અણનમ 53 રન યાદ રહેશે.
* બંને ઓપનર ડક પર આઉટ થયા.

આ મેચે સાબિત કર્યું કે ક્રિકેટમાં એક જ સેશન આખી મેચ બદલી શકે છે. સ્પિનરોની જાદુઈ બોલિંગ અને રિંકુ સિંહ (Rinku Singh) ની શાનદાર બેટિંગથી કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Rider KKR) એ યાદગાર જીત મેળવી.

કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Rider KKR) Scoreboard

રાજસ્થાન રોયલ્સ Rajasthan Royals RR ) Scoreboard


KKR on X on his victory

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.