મુખ્ય સમાચારરમત ગમત

IPL 2026: SRH ની KKR સામે ભવ્ય જીત

kolkatta , 02 April , 2026: સનરાઈઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad SRH)કોલકાતા નાઈટ રાઈડર્સ ( Kolkata Knight Riders KKR) સામે એકતરફી પ્રદર્શન કરતા 65 રનની ભવ્ય જીત મેળવી. મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ( Kolkata Knight Riders KKR) ને જીતવા માટે 227 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ આખી ટીમ 16 ઓવરમાં માત્ર 161 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. IPLમાં KKRની સતત બીજી હાર છે,Eden Gardens ખાતે રમાયેલી આ મેચમાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ – ત્રણેય વિભાગમાં હૈદરાબાદનું પ્રભુત્વ રહ્યું.

સનરાઈઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad SRH)ની ધમાકેદાર બેટિંગ – 226/8નો પહાડ.ટોસ હારીને બેટિંગ માટે ઉતરેલી હૈદરાબાદ ટીમે શરૂઆતથી જ તાબડતોબ રન બનાવવાનું શરૂ કર્યું.

ઓપનિંગ જોડી:

  • Abhishek Sharma – 48 (21 બોલ)
  • Travis Head – 46 (21 બોલ)

બન્નેએ માત્ર 34 બોલમાં 82 રનની જોરદાર ભાગીદારી કરીને KKRના બોલરોને દબાણમાં મૂકી દીધા.

મિડલ ઓર્ડરમાં જ્યારે વિકેટો ઝડપી પડી, ત્યારે Heinrich Klaasen એ અનુભવી રમત બતાવી 52 (35 બોલ) બનાવી ઇનિંગ્સને સંભાળી.તેને સાથ આપતા Nitish Kumar Reddy એ 39 (24 બોલ)ની તીવ્ર ઇનિંગ રમી. બન્નેએ મળીને 53 બોલમાં 82 રનની ભાગીદારી કરી ટીમને 226 સુધી પહોંચાડી.

કોલકાતા નાઈટ રાઈડર્સ ( Kolkata Knight Riders KKR) બોલિંગ હાઇલાઇટ:
Blessing Muzarabani – 4/41 (4 ઓવર)
તેણે મહત્વપૂર્ણ વિકેટ લઈને SRHની ગતિ થોડા સમય માટે રોકી.

કોલકાતા નાઈટ રાઈડર્સ ( Kolkata Knight Riders KKR) નો રન ચેઝ ધ્વસ્ત – 161 પર સમેટાયા
227 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા KKRની શરૂઆત સારી રહી, પરંતુ મધ્યક્રમમાં ગડબડ થતા ટીમ પાછળ રહી ગઈ.પરંતુ આખી ટીમ 16 ઓવરમાં માત્ર 161 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

  • Finn Allen – 28 (7 બોલ) (ઝડપી શરૂઆત)
  • Angkrish Raghuvanshi – 52 (29 બોલ) (એકલદોકલ લડત)
  • Rinku Singh – 35 (25 બોલ)

પરંતુ અન્ય બેટ્સમેન નિષ્ફળ જતા આખી ટીમ માત્ર 16 ઓવરમાં 161 પર ઓલઆઉટ થઈ ગઈ.

મેચનો ટર્નિંગ પોઇન્ટ:
110/1થી 118/4 – માત્ર થોડા જ સમયમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ( Kolkata Knight Riders KKR) નો મધ્યક્રમ તૂટી પડ્યો.

સનરાઈઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad SRH)ની બોલિંગ – શિસ્તબદ્ધ અને ઘાતક
સનરાઈઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad SRH)ના બોલરો એ ચોક્કસ લાઇન-લેન્થ સાથે KKRને કાબૂમાં રાખી.

  • Jaydev Unadkat – 3/21
  • Ehsan Malinga – 2/14
  • Nitish Kumar Reddy – 2/17
  • Harsh Dubey – 1 વિકેટ

ટોપ કોલકાતા નાઈટ રાઈડર્સ ( Kolkata Knight Riders KKR) ફિલ્ડર્સ:

  • રિંકુ સિંહ – 41
  • આન્દ્રે રસેલ – 40
  • Sunil Narine – 36
  • Manoj Tiwary – 30

પ્લેયર ઓફ ધ મેચ
ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ Nitish Kumar Reddy ને “પ્લેયર ઓફ ધ મેચ” જાહેર કરવામાં આવ્યા.

ખાસ રેકોર્ડ અને આંકડા

રિંકુ સિંહનો ઇતિહાસ
Rinku Singh એ કોલકાતા નાઈટ રાઈડર્સ ( Kolkata Knight Riders KKR) માટે સૌથી વધુ કેચ (41) લઈને Andre Russell (40 કેચ) નો રેકોર્ડ તોડી નાખ્યો.

અભિષેક શર્માની સિદ્ધિ
Abhishek Sharma એ IPLમાં 100 સિક્સર પૂર્ણ કર્યા. તે David Warner બાદ આ સિદ્ધિ મેળવનાર SRHનો બીજો ખેલાડી બન્યો.

સનરાઈઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad SRH)માટે ટોપ સિક્સર હિટર્સ:

  • ડેવિડ વોર્નર – 143
  • અભિષેક શર્મા – 101
  • હેનરિક ક્લાસેન – 89
  • Kane Williamson – 64
  • ટ્રેવિસ હેડ – 50

અન્ય મહત્વપૂર્ણ આંકડા

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.