ગુજરાતમુખ્ય સમાચાર

દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ

Devbhumi Dwarka 02, April 2026: દેવભૂમિ દ્વારકામાં કમોસમી માવઠાનું આગમન થઇ ગયું છે. યાત્રાધામમાં ગરમીઓ વચ્ચે જ ચોમાસાનું માહોલ સર્જાયું છે. દ્વારકા, ઓખા અને મીઠાપુરમાં અચાનક વરસાદ ખાબક્યો છે. પૂનમના પવિત્ર દિવસે જ મેઘરાજાના આગમનથી યાત્રાળુઓ અને સ્થાનિક લોકો ખુશ થયા છે, જ્યારે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

હવામાન વિભાગે જણાવ્યુ છે કે ગુજરાતના દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં તીવ્ર પવન અને ગડગડાહટ સાથે બેમૌસમ વરસાદ પડી રહ્યો છે. સવારેથી આકાશમાં વાદળો છવાયા હતાં, જેના કારણે તાપમાનમાં ઘટાડો અને ઠંડક અનુભવાઇ. છેલ્લા થોડા દિવસોથી શહેરમાં હવામાન બદલાયું છે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.