IPL2026: PBKS Vs SRH & CSK Vs DC Match today
11 April , 2026:
આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2026 17મી મેચ પંજાબ કિંગ્સ ( Punjab Kings PBKS) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH) વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ન્યુ ચંદીગઢ ખાતે 3.30 રમાશે.
આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2026 18મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ ( Chennai Super Kings CSK) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals DC ) વચ્ચે MA Chidambaram Stadium Chennai ખાતે સાંજે 7.30 રમાશે.
