IPL 2026: LSG Vs GT & MI Vs RCB
12 April 2026: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2026 19મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants LSG )અને ગુજરાત ટાઈટન્સ ( Gujarat Titans GT) વચ્ચે Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium Lucknowખાતે 3.30 રમાશે.
આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2026 20મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians – MI ) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ( Royal Challengers Bengaluru RCB) વચ્ચે Wankhede Stadium Mumbai ખાતે સાંજે 7.30 રમાશે.
