વધેલા DAનો લાભ ક્યારથી મળશે ?
કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર: DA 60% થયો
Gandhinagar 04 April 2026 Gujarat Updates Team: ગુજરાત સરકારે રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે રાજ્યના નાણા વિભાગે મોંઘવારી ભથ્થા (Dearness Allowance – DA)માં 2% નો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણયથી હવે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 58% થી વધીને 60% થઈ ગયું છે.
18 એપ્રિલ, 2026 ના રોજ કેન્દ્ર સરકારની કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરવાની મંજૂરી આપી હતી. એટલે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને રાહ જોઈ રહ્યા હતા કે ગુજરાત સરકાર ક્યારે વધારે.
લાભ ક્યારે મળશે અને એરિયર્સની ગણતરી કેવી રીતે થશે?
નવા DA વધારો 1 જાન્યુઆરી, 2026 થી લાગુ ગણવામાં આવશે. વધારાનું ભથ્થું મે 2026 ના પગાર સાથે ચૂકવવામાં આવશે. તેમણે કહ્યું કે, જાન્યુઆરીથી એપ્રિલ 2026 સુધીનો તફાવત (એરિયર્સ) મે માસના પગાર સાથે રોકડમાં ચૂકવવામાં આવશે, જે હાથમાં જૂન-2026 માં આવશે.
આ નિર્ણય રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા લાભનો સમાચારરૂપ છે અને આ મોંઘવારીમાં માં થોડી રાહત મળશે.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
અમારા Facebook પેજને ફોલો કરો: Click karo
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
