કાલુપુર બ્રિજ રાત્રે બંધ રહેશે: જાણો ક્યારે અને કેમ
21 May 2026 Gujarat Updates Team: અમદાવાદમાં કાલુપુર બ્રિજ આગામી 22 મે થી 25 મે સુધી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. કારણ? બ્રિજ પર બુલેટ ટ્રેનના કોરિડોર માટે નવા સેગમેન્ટ્સ લગાવવાનો કામ હાથ ધરાયો છે.
ટ્રાફિક માટે સૂચન: આ સમય દરમિયાન અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવો વધુ સુવિધાજનક રહેશે.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
