અડાજણમાં ભીષણ અગ્નિકાંડ
TVS શોરૂમમાં આગથી અફરાતફરી, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો*
18 June 2026 Gujarat Updates Team: સુરતના અડાજણ વિસ્તારમાં ગુરુવારે ખાનગી TVS વાહન શોરૂમમાં ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી હતી. આગે થોડા જ સમયમાં સમગ્ર શોરૂમને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. ઘટનાસ્થળેથી ઉઠેલા ગાઢ ધુમાડાના કારણે નજીકની રેસ્ટોરન્ટ અને મેડિકલ સ્ટોર પણ પ્રભાવિત થયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ વાહનો અને માલમત્તાને મોટું નુકસાન થયાની આશંકા છે.

આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
આ પણ વાંચો :
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
