Trendingઅમદાવાદગુજરાતભારતમુખ્ય સમાચારરાજનીતિરાષ્ટ્રીય

રાજ્યસભા ચૂંટણી 2026: હર્ષ સંઘવી બન્યા હરિયાણાના કેન્દ્રિય નિરીક્ષક

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને હરિયાણા માટે રાજ્યસભા ચૂંટણીના કેન્દ્રિય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપે આ નિર્ણય ત્રણ રાજ્યો માટે લેવામાં આવ્યો છે, જેમાં હર્ષ સંઘવીને ખાસ કરીને હરિયાણા માટેની જવાબદારી સોંપવામાં આવી છે.