મુખ્ય સમાચારભારતરમત ગમત

આજથી IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ!

Bengaluru, 28 March, 2026: વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ Indian Premier League (IPL) 2026 નો આજથી ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રથમ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ( Royal Challengers Bengaluru – RCB ) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH ) આમને-સામને ટક્કર આપશે.

મેચ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે.

ટીમો અને કપ્તાનો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ( Royal Challengers Bengaluru – RCB ) ના કપ્તાન: રજત પાટીદાર
સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH ) ના કપ્તાન: ઈશાન કિશન

આગળના મુકાબલા
29 માર્ચ: મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai IndiansMI) Vs કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Night Rider KKR)
30 માર્ચ: રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals RR) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super KingsCSK)

પ્રસારણ
મેચનું લાઈવ પ્રસારણ JioHotstar પર જોવા મળશે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.