આજથી IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ!
Bengaluru, 28 March, 2026: વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ Indian Premier League (IPL) 2026 નો આજથી ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રથમ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ( Royal Challengers Bengaluru – RCB ) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH ) આમને-સામને ટક્કર આપશે.
મેચ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે.
ટીમો અને કપ્તાનો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ( Royal Challengers Bengaluru – RCB ) ના કપ્તાન: રજત પાટીદાર
સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH ) ના કપ્તાન: ઈશાન કિશન
આગળના મુકાબલા
29 માર્ચ: મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians – MI) Vs કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Night Rider KKR)
30 માર્ચ: રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals RR) Vs ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings – CSK)
પ્રસારણ
મેચનું લાઈવ પ્રસારણ JioHotstar પર જોવા મળશે.
