IPL 2026: SRH Vs RR 7.30 PM onwards

Hyderabad 13 April , 2026: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2026 21મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH) અને રાજસ્થાન રોયલ્સ ( Rajasthan Royals RR ) વચ્ચે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ , હૈદરાબાદ ખાતે 7.30 રમાશે.
